કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? સ્થળાંતર કરવું. આપેલ પૈકી એક પણ નહીં ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ સ્થળાંતર કરવું. આપેલ પૈકી એક પણ નહીં ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે ? 10મા ઝોનમાં 7મા ઝોનમાં 5મા ઝોનમાં 6મા ઝોનમાં 10મા ઝોનમાં 7મા ઝોનમાં 5મા ઝોનમાં 6મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 31 ઓક્ટોબર, 1983 30 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 2001 27 મે, 1964 31 ઓક્ટોબર, 1983 30 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 2001 27 મે, 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી ? હિમાલયન વિંધ્ય સહ્યાદ્રી અરવલ્લી હિમાલયન વિંધ્ય સહ્યાદ્રી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP