ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી. બહુવ્રીહી તત્પુરુષ અવ્યયીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ અવ્યયીભાવ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? સન્નિધિ ગ્રહશાંતિ વ્યાજબી હૃષીકેશ સન્નિધિ ગ્રહશાંતિ વ્યાજબી હૃષીકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. રસિક નિરાકાર પરિતૃપ્તિ નિશ્ચિંત રસિક નિરાકાર પરિતૃપ્તિ નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર. મદદગાર સ્વાવલંબી પરાવલંબી અવલંબી મદદગાર સ્વાવલંબી પરાવલંબી અવલંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ અવ્યયી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ અવ્યયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. નિપાત નથી ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક નિપાત નથી ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP