Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે. 14 2 10 4 14 2 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 8/27 2/3 4/9 16/81 8/27 2/3 4/9 16/81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ જયહિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અર્ધસત્ય અસત્ય સત્ય કોઈ નહિ અર્ધસત્ય અસત્ય સત્ય કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? જમુના ત્સાંગપો માઝુલી અંબાલી જમુના ત્સાંગપો માઝુલી અંબાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 625 ના 20% ના 20% = ___ 25 225 75 125 25 225 75 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP