ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ?

ઉત્તર પ્રદેશ
ગુજરાત
આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
(1) નવા કરવેરા નકકી કરી શકાય.
(2) નવા કરવેરા નકકી ન કરી શકાય.
(3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય.
(4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.

3
2 અને 4
1
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___

રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો
ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નાગરિકોનો પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો
પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP