ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ? નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1971 વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1971 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 88મા 85મા 87મા 89મા 88મા 85મા 87મા 89મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1725 1687 1761 1681 1725 1687 1761 1681 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP