ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઉપયોગમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિન્યુ કરી શકે અને હાઇકોર્ટનો નિર્ણય રદ કરી શકે ?