ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 41
અનુચ્છેદ 44
અનુચ્છેદ 42
અનુચ્છેદ 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

પ્રધાનમંત્રી
લોકસભાના વિરોધ પક્ષના નેતા
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

વોર્ડ સમિતિ
સામાજિક ન્યાય સમિતિ
આપેલ તમામ
ગ્રામ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

ક.મા. મુનશી
લાલબહાદુર શાસ્ત્રી
બી.આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -16
અનુચ્છેદ -19
અનુચ્છેદ -12
અનુચ્છેદ -13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP