ભારતનું બંધારણ (Constitution Of India)
એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

3 જો સુધારો
7 મો સુધારો
5મો સુધારો
9 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ?

16 વર્ષ
14 વર્ષ
18 વર્ષની નીચે
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

ડો. બાબાસાહેબ આંબેડકર
મોરારજીભાઈ દેસાઈ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સોમનાથ ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

બંધારણીય ઉપચારોનો અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર
શોષણ વિરુદ્ધનો અધિકાર
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP