ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કિરાતાર્જુનિયમ મેઘદૂત શિશુપાલ વધ કુમારસંભવ કિરાતાર્જુનિયમ મેઘદૂત શિશુપાલ વધ કુમારસંભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? ચેન્નાઈ પુણે જયપુર બેંગલુરુ ચેન્નાઈ પુણે જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? બ્રહ્મા નારદ નટરાજ વિષ્ણુ બ્રહ્મા નારદ નટરાજ વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી માઈકલ એન્જેલો પાબ્લો પિકાસો એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી માઈકલ એન્જેલો પાબ્લો પિકાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP