ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

કર્ણાટક
કેરાલા
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ?

ભરતનાટ્યમ - તમિલનાડુ
કથકલી - કેરળ
કુચીપુડી - આસામ
લાવણી - મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

પંપા સરોવર - કર્ણાટક
નારાયણ સરોવર - ગુજરાત
કૃષ્ણા સરોવર - તેલંગાણા
પુષ્કર સરોવર - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ?

શ્રીરંગમ
ભદ્રાયલમ
બેલુર
હમ્પી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ?

પ્રણય ગીતો
વિનોદ ગીતો
કલ્પાંત ગીતો
વિરહ ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP