સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી?
સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?
સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
H) મણિપુર
I) મેઘાલય
J) તેલંગણા
K) આસામ
1) હૈદરાબાદ
2) દીસપુર
3) શિલૉંગ
4) ઈમ્ફાલ
H-4, I-1, J-3, K-4
H-4, I-3, J-1, K-2
H-1, I-3, J-4, K-2
H-4, I-2, J-1, K-3
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP