ભારતની ભૂગોળ (Geography of India)
નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન
કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ
બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ
જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

કેસર - જમ્મુ કાશ્મીર
લાલ મરચાં - આંધ્રપ્રદેશ
કુદરતી રબ્બર - કેરલા
આદુ - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ?

92.50 પૂર્વ રેખાંશ
72.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ
82.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ?

ખંડ પર્વતો
ઘુમ્મટાકાર પર્વતો
જ્વાળામુખી પર્વતો
ગેડ પર્વતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP