Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્યવાહી કાયદાના પ્રકરણે 8,10 અને 11 કયાં રાજ્યને લાગુ પડતા નથી ?

મિઝોરમ
નાગાલેન્ડ
અરુણાચલ પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતી સૌર વિકિરણ ઊર્જાને શું કહે છે ?

તાપમાન
સૂર્યાતાપ
ઉષ્માવરણ
ઉષ્ણકટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે?

જૂનાગઢ
મહેસાણા
રાજકોટ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રસિધ્ધ ગ્રંથ Hindu view of life ના લેખક કોણ છે ?

ડો. એસ. રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર
દાદા ધર્માધિકારી
ચિતરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP