GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?

9
1
આપેલ પૈકી એક પણ નહીં
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઇ નહી
કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે.
આપેલ બંને
નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો રડાર અને સોનાર બાબતે સાચાં છે ?
i. રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે.
ii. સોનાર અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે.
iii. બંને તરંગો લક્ષ્યથી પરાવર્તિત થઈને રીસીવરમાં પરત આવે છે અને રીસીવર તેના પર પ્રક્રિયા કરે છે.

ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.

ફક્ત 2
આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP