ભારતનો ઈતિહાસ (History of India)
નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

રાષ્ટ્રકૂટ
મૈત્રક
ચાલુક્ય
શાતવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

સતારા
અવધ
તાંજોર
વરાડ પ્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

બિહાર
ઓડિશા
આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP