ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક
સરદાર પટેલ
મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

સુખદેવ
જતીન
લાલા લજપતરાય
નેતાજી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ?

હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી
પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ
ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ
પંજાબ, રાજસ્થાન અને ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP