ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ફાગણ ચૈત્ર કારતક પોષ ફાગણ ચૈત્ર કારતક પોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સતગુરનૂરની ગાદી ક્યા આવેલી છે ? પાટણ પિરાણા નવસારી ખંભાત પાટણ પિરાણા નવસારી ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? સુબાહ, માક્તા, પરગણા શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, આમીલ, સરકાર સુબાહ, માક્તા, પરગણા શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, આમીલ, સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP