ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

સયાજીરાવ
તખ્તસિંહજી
ખંડેરાવ
વિભાજી જામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

માસ્કી અને ગુર્જરા
પ્રયાગ પ્રશસ્તિ
મેહશૈલી અભિલેખ
કલસી અભિલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

શાંતિનાથ
નેમિનાથ
આદિનાથ (ઋષભદેવ)
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP