ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

એક પણ નહીં
જમનાલાલ બજાજ
કસ્તુરબા ગાંધી
યુ.એન. ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તમિલ
કન્નડ
તેલુગુ
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મોરારજી દેસાઈએ
સુભાષચંદ્ર બોઝે
મહાત્મા ગાંધીજીએ
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

હજાર-રામ મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP