ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

શાહજહાં
હુમાયુ
અકબર
બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

તથાગત
ધર્મચક્રપ્રવર્તન
પરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

વેલેસ્લી
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

જેલનું સંચાલન
ન્યાયિક કાર્યો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી
વેરો ઉઘરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

એની બેસન્ટ
ભગતસિંહ
માધવ ગોળવાલકર
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP