Talati Practice MCQ Part - 8 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલા મીટર હશે ? 500 600 750 900 500 600 750 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Give meaning of Idiomatic phrase Pocket an insult means sit over a resolution ignore a case bear insult without protest not to take any action sit over a resolution ignore a case bear insult without protest not to take any action ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની કઈ યોજના અમલમાં છે ? ઉમંગ ઉમ્મીદ ઉત્તમ ઉન્નત ઉમંગ ઉમ્મીદ ઉત્તમ ઉન્નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Neither of the biscuits you gave me ___ chocolate chips. are contained is contain contain contains are contained is contain contain contains ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. નિતનિત વલોણાના એના અમી ધરતી હતી મન્દાક્રાન્તા પૃથ્વી હરિણી શિખરિણી મન્દાક્રાન્તા પૃથ્વી હરિણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP