ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?

બાળ વિશ્વવિદ્યાલય
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
બાળ સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
દલપતરામ - ફાર્બસ વિરહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

શ્યામ સાધુ
અમૃતલાલ યાજ્ઞિક
રમણલાલ સોની
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

વખાર
કલહાર
ભાગ્યવિધાતા
કાવ્યરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

ક.મા. મુનશી
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP