ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી
નર્મદ સાહિત્યસભા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

ઉમાશંકર જોશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

દ્રોણાચાર્યનું સિંહાસન
રાઈનો પર્વત
અમે બધાં
ભદ્રંભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP