ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

હીરાકણી અને બીજી વાતો
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP