કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ?

યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો
રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો
લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો
રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે લર્નીંગ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ SAKSHAM (Stimulating Advanced Knowledge for Sustainable Health Management) લૉન્ચ કરી ?

શિક્ષણ મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ?

મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ ટવજ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP