ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?

અજય પાળ
ભીમદેવ પહેલો
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?

માંડવી
જખાઉ
મુન્દ્રા
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
પ્રાંતીય સરકારોની ઘોષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP