કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ બંને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં દર વર્ષે ‘આતંકવાદ વિરોધી દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 22 મે 24 મે 21 મે 23 મે 22 મે 24 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો ? શ્રી સંજુ સેમસન શ્રી ડેવિડ મિલર શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર શ્રી સંજુ સેમસન શ્રી ડેવિડ મિલર શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા છે ? ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૈવ વિવિધતા રજિસ્ટર મેળવાનારુ પ્રથમ મેટ્રો શહેર કયું બન્યું ? કોલકાતા મુંબઈ બેંગલુરુ જયપુર કોલકાતા મુંબઈ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP