કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે CORPATની 32મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યએ ‘ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય' નું ઉદ્ઘાટન કર્યું છે ? છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2021’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? તિરુવનંતપુરમ્ અમદાવાદ ઈટાનગર શિલોંગ તિરુવનંતપુરમ્ અમદાવાદ ઈટાનગર શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે શિયાન-11 ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું ? ચીન રશિયા જાપાન ફિલીપાઈન્સ ચીન રશિયા જાપાન ફિલીપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 16 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2021'માં સતત 5મી વખત પ્રથમ આવ્યું છે ? મસૂરી ઈન્દોર ધર્મશાળા સુરત મસૂરી ઈન્દોર ધર્મશાળા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP