Talati Practice MCQ Part - 2
ભારતમાં સ્વદેશી બનાવટની કઈ પ્રથમ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે ?

બોફોર્સ
M-777 અલ્ટ્રા લાઈટ
ધનુષ
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો. :– હિરણાક્ષી

બહુવ્રીહી
મધ્યમપદલોપી
આપેલ પૈકી એક પણ નહીં
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં નીચેનામાંથી કઈ નદી સૌથી લાંબી નદી છે ?

કૃષ્ણા
ગોદાવરી
યમુના
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP