Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છલ્લેથી પ્રથમ નંબરે લાવે છે.

વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ?

ભામિની
શર્વરી
યામિની
વિભાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકાર ઓળખાવો : જાણે બધું જ લુંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો.

વ્યતિરેક
અનન્વય
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP