કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ GBU-57 નામનો શક્તિશાળી બોમ્બ ક્યા દેશનો છે ? અમેરિકા ચીન ઉ.કોરિયા રશિયા અમેરિકા ચીન ઉ.કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 30 એપ્રિલ 2 મે 1 મે 29 એપ્રિલ 30 એપ્રિલ 2 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ? ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈતેઈ સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મિઝોરમ મણિપુર ઝારખંડ રાજસ્થાન મિઝોરમ મણિપુર ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ASEAN ઈન્ડિયા મેરીટાઈમ એક્સરસાઈઝ (AIME-2023)નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? વિશાખાપટ્ટનમ્ કોલંબો કોચીન સિંગાપુર વિશાખાપટ્ટનમ્ કોલંબો કોચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP