Talati Practice MCQ Part - 2
શબ્દકોશના યોગ્ય ક્રમ મુજબ ગોઠવો.

અંજલિ, ઔષધિ, ઋતુ
શરશૈયા, સંપત્તિ, હીરાકુંડ
ફળ, પવન, ભૂમિ
ઘડિયાળ, ગોવિંદ, કુંદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ?

રસ્તામાં મને કિશોર મળી ગયો.
મળી ગયો મને રસ્તામાં કિશોર
મને રસ્તામાં કિશોર મળી ગયો
કિશોર મને રસ્તામાં મળી ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“વર્તુળ : વ્યાસ” જેવી જોડી પસંદ કરો.

ચોરસ : લંબચોરસ
લંબચોરસ : વિકર્ણ
વ્યાસ : ત્રિજ્યા
દ્વિભાજક : ખૂણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP