GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Give adjective of:'Float' Floaty Floatable Floating આપેલ પૈકી એક પણ નહીં Floaty Floatable Floating આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અનંતશ્રેણી ∑n=1∞ = n3 - 3n2 + 2n - 6n! ની કિંમત ન મળે 6 - 5e 6 (e - 1) 5 - 6e ન મળે 6 - 5e 6 (e - 1) 5 - 6e ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ? તુલનાત્મક પત્રકો હિસાબી ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો હિસાબી ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો.ચૂવું શોષણ ટપકવું ચૂસવું ટપવું શોષણ ટપકવું ચૂસવું ટપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મપ્રિયોગ જણાવો. મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો 786નો અર્થ "Study very hard", 958નો અર્થ "Hard work pays" અને 645નો અર્થ "Study and work" થતો હોય, તો નીચેનામાંથી ક્યો વિકલ્પ "Very" માટે હોય ? આપેલ પૈકી એક પણ નહીં 7 6 8 આપેલ પૈકી એક પણ નહીં 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP