Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) નવજીવન સાપ્તાહિક
(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(c) પ્રજા હિતવર્ધક સભા
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા
(1) ઊકાભાઈ પ્રભુદાસ
(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
(3) મોહનદાસ ગાંધી
(4) શ્યામજી કૃષ્ણ વર્મા

b-1, c-2, d-4, a-3
a-3, d-2, c-4, b-1
c-1, a-3, b-4, d-2
d-4, a-1, b-2, c-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.

હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઇ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.
હરિયો બસમાં બેઠો. એક માણસ જોઇ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દસૃષ્ટિ
ગુજરાત ગૌરવ
પરબ
બુદ્ધિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

તાલુકા વિકાસ અધિકારીશ્રીને
કલેક્ટરશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
મામલતદારશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP