GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –
(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.
(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.
(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા.

માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)
માત્ર (I) અને (III)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

માત્ર (I) અને (IV)
બધાં જ
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરા ધારાની કલમ 142 અથવા 142A હેઠળ નીચેના પૈકી કયું આકારણી પહેલાની તપાસને આવરી લેતું નથી ?

ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું.
એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી.
તપાસ મૂકવી અને એસેસીને તક આપવી.
મૂલ્યાંકન અધિકારી આપવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 22 ના સ્પષ્ટીકરણ (3) મુજબ નીચેના પૈકી કયુ રાજ્ય “વિશેષ કેટેગરીના રાજ્યો’’ની યાદીમાં નથી ?

અરુણાચલ પ્રદેશ
ઓરિસ્સા
આસામ
મણીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફુગાવાનો દર, બેરોજગારીનો દર અને પેદાશના ઉત્પાદન માટે ક્ષમતાનો ઉપયોગ શોધવા માટે જે પધ્ધતિ વપરાય છે તેને ___ કહેવાય છે.

પૂર્વાનુમાન પ્રયુક્તિઓ
માહિતી આયાત પ્રયુક્તિઓ
આપેલ પૈકી એક પણ નહીં
માહિતી નિકાસ પ્રયુક્તિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP