Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

મહર્ષિ અરવિંદ
મલ્હારરાવ
સર ટી.માધવરાવ
રમેશચંદ્ર દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ?

ઈલ્તુત્મિશ
ગ્યાસુદ્દીન બલ્બન
નાસિરુદ્દીન
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લાયકોજીનેસીસ
ગ્લુકોનીયોજીનેસીસ
ઈએચપી
ગ્લુકોજીનોલાઈસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP