Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Identify the odd one out from the below words. Remote Ancient New Old Remote Ancient New Old ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 151 131 141 121 151 131 141 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. કાનમ સૌરાષ્ટ્ર ચરોતર કચ્છ કાનમ સૌરાષ્ટ્ર ચરોતર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP