કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ચતુર્થ સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS વેલાને ભારતીય નૌસેનામાં ક્યાંથી કમિશન કરાઈ છે ?

મુંબઈ
વિશાખાપટ્ટનમ
માર્માગોવા
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અહરબલ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

શિલોંગ, મેઘાલય
કુલગામ, જમ્મુ કાશ્મીર
માનેસર, હરિયાણા
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આપેલ બંને
ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP