Gujarat Police Constable Practice MCQ Part - 2
IPC-1860 માં કલમ-445 શું સૂચવે છે ?

ચોરી માટેની શિક્ષા
રાત્રિની ઘરફોડ ચોરી
ખુલ્લા મકાનમાં ઘરફોડ ચોરી
દિવસની ઘરફોડ ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયો દેશ ‘સયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન’ના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું ?

ઈરાન
ઇંગ્લેન્ડ
દક્ષિણ કોરિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘શબ્દ સૃષ્ટિ’ કઈ સંસ્થાનું મુખપત્ર છે?

પ્રેમાનંદ સાહિત્યસભા
શબ્દલોક
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP