કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) અનુસાર, ભારતમાં કુલ પ્રનજનન દર (TFR) કેટલો છે ? 3.2 1.8 2 2.2 3.2 1.8 2 2.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ? ઈન્દોર મેંગલુરુ વિશાખાપટ્ટનમ કોચી ઈન્દોર મેંગલુરુ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા રાજ્યે રાજયપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની મંજૂરી આપી ? કેરળ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 11 મે 22 મે 6 મે 26 મે 11 મે 22 મે 6 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? USA જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા USA જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP