કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ? મેઘાલય આસામ ત્રિપુરા મિઝોરમ મેઘાલય આસામ ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ? વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2030-31 વર્ષ 2025-26 વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2030-31 વર્ષ 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 3 7 5 10 3 7 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? સર્ફિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ સર્ફિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP