કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે પોતાનું OTT પ્લેટફોર્મ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ? કોચીન, કેરળ જયપુર, રાજસ્થાન ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ કોચીન, કેરળ જયપુર, રાજસ્થાન ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? બંગાળી કન્નડ ઉડિયા મલયાલમ બંગાળી કન્નડ ઉડિયા મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ગોલ્ફ હોકી બેડમિન્ટન ક્રિકેટ ગોલ્ફ હોકી બેડમિન્ટન ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP