GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જમીન સ્વાસ્થ્ય કાર્ડ (Soil Health Card) યોજના વર્ષ ___ માં દાખલ કરવામાં આવી. 2016 2015 2017 2014 2016 2015 2017 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 'evolved Laser Interferometer Space Antenna (eLISA)' પ્રોજેક્ટનો હેતુ શું છે ? ન્યૂટ્રીઓન શોધવા માટે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે ન્યૂટ્રીઓન શોધવા માટે મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___ ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે. તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે. તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ બંદૂંગ (Bandung) પરિષદના દસ સિદ્ધાંતો પૈકીનું નથી? તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વતા અને પ્રાદેશિક અખંડીતતાને સમ્માન આપવું. પારસ્પરિક આર્થિક હિતો અને આર્થિક સહકારને પ્રોત્સાહિત કરવા. સભ્ય રાજ્યોના વિશિષ્ટ હિતોના લાભાર્થે સંયુક્ત સંરક્ષણ કરારોનો ઉપયોગ કરવો. તમામ જાતિઓ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવી તથા નાના અને મોટા દરેક રાષ્ટ્ર માટે સમાનતા દાખવવી. તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વતા અને પ્રાદેશિક અખંડીતતાને સમ્માન આપવું. પારસ્પરિક આર્થિક હિતો અને આર્થિક સહકારને પ્રોત્સાહિત કરવા. સભ્ય રાજ્યોના વિશિષ્ટ હિતોના લાભાર્થે સંયુક્ત સંરક્ષણ કરારોનો ઉપયોગ કરવો. તમામ જાતિઓ વચ્ચે સમાનતા સુનિશ્ચિત કરવી તથા નાના અને મોટા દરેક રાષ્ટ્ર માટે સમાનતા દાખવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે. કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ વય માળખું કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ વય માળખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP