ભારતીય બંધારણનું આમુખ માત્ર એક વાક્ય નું બનેલું છે.
આમુખ એટલે પ્રસ્તાવના અને દરેક પુસ્તકની શરૂઆતમાં જે તેના રચયિતા હોય તેઓએ પુસ્તક માં કઈ કઈ બાબતો નો સમાવેશ કર્યો છે તે તેની પ્રસ્તાવના પરથી માલુમ થાય છે.
પ્રસ્તાવના દ્વારા ખ્યાલ આવે કે લેખકે પુસ્તક તૈયાર કરી છે તે કેટલો કડક છે.
આમ ભારતીય બંધારણ ની શરૂઆત પણ આમુખ થી થાય છે.
જવાહરલાલ નેહરુએ ૧૩ ડીસેંબર ૧૯૪૭ના રોજ બંધારણ સભા માં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ ને ૨૨ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ સભાએ આમુખ તરીકે મંજૂર કર્યું હતું.
ભારતીય બંધારણના આમુખને નુ પ્રારુપ બંધારણીય સલાહકાર બી.એન. રાવે તૈયાર કર્યું હતું.
આમુખ ને ભારતીય બંધારણ ના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે.
આટલું સંક્ષિપ્ત બંધારણ પણ સમગ્ર ભારતીય બંધારણનું દર્શન કરાવે છે.
ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજુ કરનાર : જવાહરલાલ નેહરુ
ઉદેશ્ય પ્રસ્તાવ રજૂ થયો : ૧૩ ડિસેમ્બર ૧૯૪૬
બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : ૨૨ જાન્યુઆરી ૧૯૪૭
બંધારણમાં આમુક તરીકે અધિનિયમિત : ૨૨ જાન્યુઆરી ૧૯૫૦
આમુખ નું પ્રારૂપ તૈયાર કરનાર : સર બી.એન. રાવ
આમુખ નો સ્ત્રોત : અમેરિકા
આમુખ ની ભાષા નો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા
આમુખ ને બંધારણ ને સમજવાની ચાવી કહેવાય છે.
LEAVE A REPLY