GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 32 42 62 52 32 42 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.'Three score and ten' is equal to ___ 70 30 1000 40 70 30 1000 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-46 આર્ટિકલ-55 આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-46 આર્ટિકલ-55 આર્ટિકલ-53 આર્ટિકલ-43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. શારદાકાકી દુઃખી થયા શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયુ શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાહિત્યકાર હરીશ મીનાશ્રુને તેમના ક્યા કાવ્યપુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ? જીવન સંદેશ જીવનની અજાયબ સફર હરમીન અશ્રુ બનારસ ડાયરી જીવન સંદેશ જીવનની અજાયબ સફર હરમીન અશ્રુ બનારસ ડાયરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP