ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 20 15 10 25 20 15 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ? રૂ. 325 રૂ. 305 રૂ.285 રૂ. 315 રૂ. 325 રૂ. 305 રૂ.285 રૂ. 315 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A ની રકમ = 2x + 5 B ની રકમ = 3x + 10 C ની રકમ = 4x + 15 કુલ રૂ. 1380 બધાની વચ્ચે વહેંચવામાં આવ્યા છે. તેથી (2X+5) + (3X+10) + (4X+15) = 1380 9X+30 = 1380 9X = 1350 X = 1350/9 = 150 A ને મળતી રકમ = 2X + 5 = 2 x 150 + 5 = રૂ.305
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 4,000 રૂા. 4,800 રૂા. 4,200 રૂા. 7,200 રૂા. 4,000 રૂા. 4,800 રૂા. 4,200 રૂા. 7,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો. 3 : 4 1 : 7 3 : 20 2 : 3 3 : 4 1 : 7 3 : 20 2 : 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X નો 0.4 = Y નો 0.06 X × 4/10 = Y × 6/100 X/Y = (6×10)/(4×100) X/Y = 3/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 28 48 16 26 28 48 16 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16