સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ હશે ? 2 અને 9 6 અને 5 4 અને 7 3 અને 8 2 અને 9 6 અને 5 4 અને 7 3 અને 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 થી 1000 સુધીના અંકોમાં દશકના સ્થાને '1' કેટલી વખત આવે ? 9 900 90 10 9 900 90 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 grains Corresponds to 1 mg 10 gm 60 mg 1 gm 1 mg 10 gm 60 mg 1 gm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 21 - 30 વર્ગની વર્ગલંબાઈ કેટલી થાય ? 10 21 30 9 10 21 30 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 128.3018 128.2608 127.2618 117.3018 128.3018 128.2608 127.2618 117.3018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3000 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે ? 9 3 6 એકપણ સાચું નથી 9 3 6 એકપણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP