Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 44 22 88 14 44 22 88 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? બુદ્ધિપ્રકાશ કુમાર પરબ શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ કુમાર પરબ શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. લંબદ્વીભાજક કર્ણ જીવા વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ જીવા વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? ત્રિપુરા હરીપુરા કરાચી લાહોર ત્રિપુરા હરીપુરા કરાચી લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. રમેશ પારેખ રાજીવ પટેલ મણિલાલ દેસાઈ અનિલ જોશી રમેશ પારેખ રાજીવ પટેલ મણિલાલ દેસાઈ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP