સમય અને કામ (Time and Work)
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

2
10
આપેલ પૈકી એક પણ નહીં
6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
ત્રણ પુરૂષ, ચાર સ્ત્રી અને છ બાળકોને એક કામ પૂરું કરતાં 7 દિવસ લાગે છે. એક સ્ત્રી એક પુરૂષ કરતાં બમણું અને એક બાળક એક પુરૂષ કરતાં અડધું કામ કરે છે. જો એકલી સ્ત્રીઓએ આ કામ 7 દિવસમાં પુરું કરવાનું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે ?

8
7
નક્કી કરી શકાય નહિ
12

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
રમેશ એક કામ 40 દિવસમાં પુરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.

35
24
45
30

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
યંત્ર A 2 કલાકમાં ⅕ ભાગનું કામ કરે છે, તો તેનો કામનો દર ___ કામ/મિનિટ થાય.

1/600 કામ/મિનિટ
5/2 કામ/મિનિટ
5/300 કામ/મિનિટ
2/5 કામ/મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?

24 દિવસ
30 દિવસ
20 દિવસ
15 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP