PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો.
(2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા.
(3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે.
(4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો.
(1) બૃહદેશ્વર મંદિર
(2) કોણાર્ક સૂર્ય મંદિર
(3) દેલવાડા મંદિર
(4) કેદારનાથ મંદિર
(a) રાજસ્થાન
(b) તમિલનાડુ
(c) ઉત્તરાખંડ
(d) ઓરિસ્સા

1d, 2b, 3a, 4c
1b, 2d, 3a, 4c
1d, 2a, 3c, 4b
1c, 2a, 3b, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે.

ચાંદી
તાંબુ
લોઢું
ઝિંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP